GUJARAT
Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad » The Fight Between The Tiger And The Man, The Video Of This Scene Is Viral

વાઘ અને માણસ વચ્ચે દિલધડક લડાઈ, આ દ્રશ્યનો વીડિયો વાઈરલ

divyabhskar.com | Mar 30, 2018, 17:18PM IST
વાઘ અને માણસ વચ્ચે દિલધડક લડાઈ, આ દ્રશ્યનો વીડિયો વાઈરલ
 
અમદાવાદઃએક વિદેશી ફિલ્મના એક દ્રશ્યનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.લોકો વોટ્સએપના માધ્યમથી આ વીડિયો આગળ મોકલી રહ્યા છે.આ મેસેજમાં દાવો કરાય છેકે સૌથી વધું જોવાયેલો આ વીડિયો છે.આ વીડિયોમાં ફિલ્મનું એ દ્રશ્ય છે જેમા વાઘ અને માણસ વચ્ચે દિલધડક લડાઈ થાય છે.તમે પણ જુઓ આ વીડિયોમાં વાઘ અને માણસ વચ્ચેની લડાઈ.
Email Print Comment
-->*}
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: The fight between the tiger and the man, the video of this scene is viral
(News in Gujarati from Divya Bhaskar)
 
Email Print Comment