શ્વાસ થંભાવી દે પણ મન નહીં, તેવા છે દુનિયાના સૌથી શ્રેષ્ઠ શિખરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અહીંયા આવ્યા પછી તમને પાછા જવાનું મન નહીં થાય, જુઓ તસવીરો

આખી દુનિયાને કુદરતે પર્વતો, નદીઓ, સમુદ્રો જેવુ સૌંદર્ય ભેટમાં આપ્યું છે. આપણને સૌને જો ભગવાન આખી દુનિયામાં મફતમાં ફરવાનું કહે તો આપણે આખી જિંદગી ફરવામાં જ કાઢી નાંખીએ. લેખક પીટર પોટરફિલ્ડ આ માટે 10,000 માઇલ અને 6 ખંડોમાં ફરી ચૂક્યા છે. આ પરિભ્રમણ પછી તેમણે આ શિખરોને વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો તરીકે ઓળખાવ્યા છે.

તો ચાલો નજર કરીએ દુનિયાના શ્રેષ્ઠ શિખરો પર