ભોજન દરમિયાન પાણી પીતા હોવ તો જાણી લો 5 હાનિકારક કારણો!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરોઃ પ્રતિકાત્મક)

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ખાવાના ટેબલ પર બેસતા પહેલા ઘણીવાર આપણે મોટો પાણીનો ગ્લાસ લઇને બેસીએ છીએ. કેટલાંક લોકો વિચારે છે કે ભોજન લેતી વખતે એક ઠંડા પાણીનો ગ્લાસ રાખવો જરૂરી છે, આ આદત તમારાં માટે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકો છો. અહીં ભોજન દરમિયાન પાણી નહીં પીવાના 5 કારણો જણાવીશું.
જઠરના રસને કમજોર બનાવે છે
ભોજન દરમિયાન પાણી પીવાથી જઠર રસ કમજોર થઇ જાય છે. તથા આ કારણોસર કેટલાંક લોકોના પેટમાં મરોડ પડવા લાગે છે, તેથી લાંબા સમય સુધી ભોજન પેટમાં જ રહી જાય છે અને પોષક તત્વોના અવશોષણ માટે નાના આંતરડામાં મોડેથી પહોંચે છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો, જમતી વખતે પાણી પીવાના 5 હાનિકારક કારણો...