તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ ભયાનક મેકઅપથી સેલિબ્રિટીઝની જાહેરમાં થઇ ફજેતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ હોય કે હોલિવૂડ, સેલિબ્રિટીઝ તેમના પરફેક્ટ લૂક માટે લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે. તેથી જ મેકઅપ આર્ટિસ્ટ્સનો બિઝનેસ સૌથી વધારે ફૂલોફાલ્યો છે. પણ કેટલાંક મેકઅપ આર્ટિસ્ટ્સ એવા હોય છે જે કલાકારોના મેકઅપને સુધારવાના બદલે બગાડી દેતા હોય છે. કેમેરા સ્ટેન્ડ બાયની સિગ્નલ આવતા જ મેકઅપ આર્ટિસ્ટ કલાકારોના ચહેરા પર અણઘડ મેકઅપ અને ઘણો બધો પાવડર લગાવી દેતા હોય છે. અહીં બોલિવૂડ અને હોલિવૂડના કેટલાંક એવા જ આર્ટિસ્ટ્સ વિશે માહિતી આપવામાં આવી છે. જેઓના મેકઅપ તેમના લૂકને ઘણીવાર ભયંકર બનાવી દીધા છે.

આગળની સ્લાઇડમાં તસવીરોમાં જૂઓ કલાકારોના બગડેલા ચહેરાઓની ઝલક...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો