યુવાનથી ઘરડાં સુધી બધાં જ, પાતળાં થવા અજમાવી રહ્યાં છે આ ઉપાય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજના જમાનામાં વજનને કંટ્રોલમાં રાખવાના પ્રયત્નો પણ જીવનનો એક ભાગ બની ગયા છે. 70-80 વર્ષની ઊંમરના લોકો પણ હવે તો તેમાંથી બાકાત નથી.

ગયા વર્ષે થયેલા એક સંશોધન મુજબ આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં ઘના વધારે લોકો વજન ઘટાડવાના પ્રયત્નો કરશે. આ વર્ષે વજન ઘટાડવા માટે ખાવામાં પણ ઘણા નવા ટ્રેન્ડનું ચલણ વધ્યું છે. તેનાથી શરીરને જરૂરી પોષક તત્વો તો મળે જ છે અને ચરબીથી પણ રાહત મળે છે.

તસવીરો સાથે જુઓ, આ ખાસ રિપોર્ટ.....