તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીમારીને જડમૂળથી ખલાસ કરવા શક્તિમાન છે આ ઔષધી!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ ઔષધી હવે તો અનેક બીમારીઓને દૂર કરવામાં ઉપયોગી છે. આ ઉપરાંત વાળને સિલ્કી અને સ્મૂધ બનાવવા માટે પણ આ ઔષધી ઉપયોગી છે. ઘરના કે ગાર્ડનના કોઈ એક ખૂણામાં કાંટાવાળા પાંદડા ધરાવતી કોઈ વનસ્પતિ કે છોડ ઉગેલો જોયો હશે. જેને આપણે એલોવેરાના નામે ઓળખીએ છીએ. પણ તેના મહત્વ વિશે જાણીએ તો ખૂબ જ નવાઈ લાગે.એલોવેરાનો ઉપયોગ બ્યૂટી કોસ્મેટિક્સની સાથે દવારૂપે પણ કરી શકાય છે. ઔષધીય ગુણોથી ભરપૂર આ છોડની લગભગ 25 જેટલી પ્રજાતિ ઉપલબ્ધ છે. તેમાં સૌથી વધારે ઉપયોગી બાબૉડેંસીસ મિલર છે. આપણા શરીરને કુલ 21 એમીનો એસિડની જરૂર હોય છે, જેમાંથી 18 તો માત્ર એલોવેરામાંથી જ મળી રહે છે.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જાણો એલોવેરાના ગુણો વિશે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો