તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદમાં કેવી રીતે જાળવશો હાથ-પગની સુંદરતા,આ રહી ટિપ્સ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોમાસુ આવતા જ યુવતીઓને હાથ-પગની કાળજી કેવી રીતે લેવી તે ચિંતા સતાવે છે,કારણ કે વરસાદી પાણીથી ફંગસ કે ખજવાળ આવવી,દાદર,ખરજવા જેવી બીમારીઓ ઝડપથી થઈ જાય છે.જો તમારે પણ વરસાદમાં આવી બીમારીઓથી બચવુ હોય અને ત્વચાને રાખવી હોય સુંદર તો અજમાવો આ ટીપ્સ.વરસાદી સિઝનમાં કાદવ-કિચડમાં કે પાણીના ખાબોચિયામાં પગ પડવાની શકયતા વધુ રહે છે જેને કારણે પગ ગંદા થઈ જાય છે તેથી પગની કાળજી વધારે રાખવી પડે છે.જેનો પહેલો ઉપાય છે મિની પેડીકયોર.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જાણો ચોમાસામાં ત્વચાને કેવી રીતે રાખશો સાફ-સુથરી.....