છ સરળ રીતો કે જેની મદદથી ઘરમાં બનાવી શકાય છે હેગિંગ ગાર્ડન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- છ સરળ રીતો કે જેની મદદથી ઘરમાં બનાવી શકાય છે હેગિંગ ગાર્ડન

ગરમી આવતાં જ ઘરમાં ખુલ્લાપણું સારું લાગે છે. મોટા ભાગના લોકો ઘરમાં છોડ વાવવાનું કે ગાર્ડન બનાવવાનું પસંદ કરે છે. એવામાં કેટલીક ક્રિએટિવ અને ઇનોવેટિવ પદ્ધતિઓથી હેગિંગ ગાર્ડન બનાવી શકાય છે. આ પૈકીની કોઇ પણ પદ્ધતિ અપનાવીને નાની જગ્યામાં પણ છોડવાને સુંદર રીતે લટકાવી શકાય છે. તમે પણ આમાંથી કોઇ પણ પદ્ધતિ અપનાવી શકો છો. તે સરળ છે અને પોકેટ ફ્રેન્ડલી પણ..

શણના બનેલા કન્ટેનર: કેક્ટસ લગાવવા માટે શણના નાના કન્ટેનર બનાવો. તેને લેધર સ્ટ્રેપ આપવાથી અલગ લુક મળશે. તેને ખંડમાં કોઇક દીવાલ પર લગાવો.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો.....