એક સમયે હતાં એકબીજાના ગળાડૂબ પ્રેમમાં, અત્યારે બની ગયાં છે દુષ્મનો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડમાં એવાં પણ ઘણાં સેલિબ્રિટીઝ છે, જેઓ એમ માને છે કે, પૂર્વપ્રેમી સાથે ક્યારેય મિત્રતા ના થઈ શકે. પરંતુ અત્યારે તો બોલિવૂડના ઘણા સ્ટાર્સે એવો દાખલો પણ પૂરો પાડ્યો છે કે, તેઓ પહેલાં પ્રેમીઓ હતાં, પછી બ્રેક-અપ થતં મિત્ર બન્યાં, અને તેમની જોડી સિનેમાના પડદે પણ આવી.

અમે તમને આજે એવાં સેલિબ્રિટીઝ વિશે જણાવી રહ્યાં છીએ, જેઓ પહેલાં હતાં એકબીજાના ગળાડૂબ પ્રેમમાં અને અત્યારે છે પાકા દુષ્મનો.પહેલાં એકબીજાનાં મોં જોયા વગર નહોંતું ચાલતું, તો અત્યારે એકબીજાનું મોં જોવા પણ તૈયાર નથી.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, પ્રેમીમાંથી દુષ્મન બનેલ 10 જોડીઓ.....