PHOTOS: નવવધુનાં કપડાંમાં બોલિવૂડની સ્ટાર્સનો ટેસ્ટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લગ્નમાં કેવાં કપડાં અને ઘરેણાં પહેરવાં, તે બાબતમાં તો દરેક નવવધુ ચિંતિત હોય છે. તેમના મનમાં એ જ પ્રશ્ન રમતો હોય છે કે, તે આ દિવસે શું પહેરે તો તે સૌથી સુંદર દેખાય.



આ માટે તમારી ચિંતાને થોડી ઓછી કરવા બોલિવૂડની સેલિબ્રિટીઝના નવવધુનાં કપડાં માટેના ટેસ્ટને બતાવી રહ્યાં છીએ. નિહાળો બોલિવૂડની સ્ટાર્સની નવવધુનાં જોડામાં સુંદરતા.....
Related Articles:

રેન્ટ પર બુક થઇ રહ્યા છે ચણિયાચોળી
Related Articles:

'આયે પધારીયે',શાહી લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સની જામી મહેફીલ
રણબીરની બર્થ-ડે પાર્ટીમાં ઉમટી બોલિવૂડ હસ્તીઓ
આ છે બોલિવૂડ સ્ટાર્સની સૌથી સુંદર Daughters