તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૈસા માટે સ્ત્રીઓ કરી રહી છે એક એવું કામ, વિદેશીઓ પણ ઉમટે છે લાભ લેવા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડમાં રોજ-રોજ નવા-નવા ટ્રેન્ડ જોવા મળતા હોય છે. હવે આ ટ્રેન્ડમાં એક નવો ટ્રેન્ડ પણ ઉમેરાયો છે. પહેલાં તો 2011ના ડીસેમ્બરમાં અમિર ખાન અને કિરણ રાવે સરોગસીની મદદથી ઘરે પારણુ બાંધ્યું, હવે શાહરૂખ અને ગૌરી પણ સરોગસીની મદદથી માતા-પિતા બનવાની તૈયારી કરી રહ્યાં છે. એટલું ઓછું હોય ત્યાં, શાહરૂખ પર તો એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે, તેણે તો આવનાર બાળકનું લિંગ પરિક્ષણ પણ કરાવ્યું છે. આ વાતથી તો આખા બોલિવૂડમાં ખળભળાટ થઈ ગયો છે. ચારેય બાજુ શાહરૂખની જાત-ભાતની વાતો થઈ રહી છે.

હવે તો સરોગસી દ્વારા બાળક મેળવવાનો લ્રેઝ માત્ર બોલિવૂડ સ્ટાર્સમાં જ નહીં, પરંતુ સામાન્ય લોકોમાં પણ બહુ વધી રહ્યો છે. જોકે હજી આ ટ્રેન્ડ મેટ્રો સિટીઝમાં વધુ જોવા મળે છે. ભારતમાં એવાં ઘણાં માતા-પિતા છે જેઓ પોતે માતા-પિતા બનવા સક્ષમ નથી અને કોઇ બીજા બાળક્ને દત્તક લેવા પણ નથી ઇચ્છતાં, તેમના માટે આ ઉત્તમ વિકલ્પ છે.

આગળની સ્લાઇડ્સમાં નજર કરો આ સ્પેશિયલ રિપોર્ટ પર.....