ક્યારેક વેચતો હતો ભંગાર, આ ભારતીય આજે છે કરોડપતિ!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરતીથી આકાશ સુધી જવાના તો કેટલાય કિસ્સા તમે સાંભળ્યા હશે પણ આ અલગ જ કિસ્સો છે. ભારતનો આ વેપારી જે આખી દુનિયામાં હલચલ મચાવી રહ્યો છે તેણે હકીકતમાં ભંગાર વેચતો હતો. એણે કોલેજનું મોઢું સુધ્ધાં નથી જોયું.

આજે એ જ માણસ બિઝનેસની દુનિયામાં નવા નવા શિખરો સર કરી રહ્યો છે. એણે એવા કામ કર્યાં છે અને એવા ઉદ્યોગોમાં પૈસા રોક્યા છે કે તેની કૂલ સંપત્તિ 6.4 અબજ ડૉલર

થી પણ વધારે છે.

જી હા, તમે સાચું સમજ્યા. આ છે, વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ. એમનું પોતાનું વિમાન છે. દુનિયાના ઘણા દેશોમાં ઓફીસ છે. પણ એક સમય હતો જયારે તેમની

પાસે સિકલ ખરીદવાના પણ પૈસા નહોતા. એમના પિતાએ જયારે તેમને સિકલ અપાવી ત્યારે તેમની ખુશી સાતમાં આસમાને હતી. આજે પણ તેઓ આ સૈકાલને ભૂલતા નથી.

એમને એક સમાચારપત્રને ઇન્ટરવ્યુ આપતા કહ્યું હતું કે સાઈકલ મેળવવી એ મારા જીવનનો સૌથી ખુશનુમા દિવસ હતો.


Related Articles:

સુરતીઓના પૈસે બન્યાં કરોડપતિ, કારનામાંની કુંડળી કહેતી ડાયરી
અહીં ધનિકોને ચુકવવો પડશે હવે કરોડપતિ કર
ભાઇનું અપહરણ કરનાર કરોડપતિ બહેનને મળી આકરી સજા
વડોદરામાં માત્ર 90 રૂ.નો પગાર હતો, આજે છે કરોડપતિ
જામનગરનો માછીમાર, જે બની ગયો એક જ ખેપમાં કરોડપતિ
જ્યારે આ મળે છે ત્યારે થાય છે કરોડપતિ અને કંજૂસીનું મર્દન
ગુજરાતમાં માફિયાઓની સૌથી મોટી 'લૂંટ',ઘણા બન્યા કરોડપતિ!
ભાજપના ત્રણેય ઉમેદવારો કરોડપતિ, કોંગ્રેસના લક્ષાધિપતિ
યુવા અખિલેશની સરકારમાં સાત 'ડર્ટી નેતા', મોટા ભાગના કરોડપતિ
કરોડપતિ ભીખ ન માગી શકે?