તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્સમાં જુસ્સો વધારવો હોય તો, અજમાવી જુઓ આ ખાસ ઉપાય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેક્શુઅલ હેલ્થ પણ આપણા શારિરીક હેલ્થ જેટલું જ મહત્વનું છે. જેમ શરીરમાં કોઇ બિમારી હોય તો માણસ કોઇ કામ સરખી રીતે કરી શકતો નથી, તેમજ સેક્શુઅલ બિમારીમાં પણ માણસ તેની સ્વસ્થતા ખોઇ બેસે છે. એટલા જ માટે સેક્શુઅલ હેલ્થ બહુ મહત્વનું છે.

સેક્શુઅલ બિમારીથી તો સંખ્યાબંધ લોકો પીડાતા હોય છે, પરંતુ ભારતમાં લોકો આવી વાત કરતાં શરમાય છે. તેથી તે કોઇને પોતાની સમસ્યા વિશે જણાવી પણ નથી શકતા. આજે આવી જ કેટલીક સમસ્યાઓના ઉકેલ જાણીતા સેક્સોલૉજીસ્ટ ડૉ. પારસ શાહ આપી રહ્યા છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, સૌને સતાવતીસેક્સ સમસ્યાઓના સરળ ઉકેલ.....