તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માથાના દુખાવા સમાન સેક્શુઅલ અમસ્યાઓના ઉકેલ માટે ખાસ જુઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દરેક માણસના જીવનમાં કોઇક ને કોઇક તબક્કે કોઇક ને કોઇ સેક્શુઅલ તકલીફ આવતી જ હોય છે. પરંતુ આપણા દેશમાં લોકો આવી તકલીફ મિત્રો સાથે શેર કરતાં પણ શરમાય છે અને ડૉક્ટર પાસે તો ભાગ્યે જ જાય છે. તેના કારણે મોટાભાગે સમાસ્યાનું સમાધાન આવવાની જગ્યાએ સમસ્યા વધતી જ જાય છે. આજે જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. પારસ શાહ અમારા કેટલાક વાંચાકોની આવી જ કેટલીક સમસ્યા સરળ ઉકેલ આપી રહ્યા છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, અમારા વાંચકોની સેક્શુઅલ સમસ્યાઓના ઉકેલ સેક્સોલૉજિસ્ટ ડૉ. પારસ શાહના શબ્દોમાં....