તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાત હોય સમાગમ કે પછી સંબંધની, આવે સમસ્યા તો જુઓ આ ખાસ ઉકેલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમાગમની વાત હોય કે, સંબંધની, જેમ હોય હોય તો વાસણ ખખડે તેમ સમસ્યાઓ પણ આવતી રહે છે. પરંતુ આ બધામાં હિંમત હાર્યા વગર તેમની સામે લડતા રહેવું તે સૌથી વધુ જરૂરી છે.

આજે તમારા જ જેવા કેટલાક વાંચકોને મુંજવતી સમસ્યાઓના ઉકેલ આપવામાં આવ્યા છે.

પ્રશ્ન : મારી સાથે મારા એક સંબંધીએ અનેક વાર જબરદસ્તીથી સાથ માણ્યો છે. હવે મારા લગ્ન થવાનાં છે. ત્યારે એમનું કહેવું છે કે મારે લગ્ન પછી પણ સંતોષ આપતાં રહેવું પડશે નહીંતર એ મારા પતિને આ અંગે જણાવી દેશે. મારે શું કરવું?

ઉત્તર : જબરદસ્તી એક વાર કોઇ કરી શકે અનેક વાર એવું જવલ્લે જ બને. તમે એમનો ડર ન રાખો. એ ધમકી આપતાં હોય તો તમે જ પરિવારજનો અને તમારા ભાવિ પતિને હકીકત જણાવી દો. તેઓ સાથે મળી આનો ઉકેલ લાવશે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આવી જ કેટલીક સમસ્યાઓના ઉકેલ.....