પતિના નસકોરાથી કંટાળી ગયા હોય તો, અજમાવી જુઓ આ રામબાણ ઇલાજ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊંઘમાં વારંવાર શ્વાસ રોકાઇ જવાથી માથા સુધી પૂરતો ઑક્સિજન પહોંચી શકતો નથી. તેનાથી પીડિત માણસ પૂઅર્તી ઊંઘ લે તો પણ, બીજા દિવસે તેને એમ જ લાગે છે કે તેની ઊંઘ અધૂરી છે અને બગાસાં આવ્યા કરે છે.

આ રીતે શ્વાસ રોકાઇ જવાથી ઊંઘમાં નસકોરા બોલવા લાગે છે. મોટાભાગે લોકો આ સમસ્યાને ગંભીરતાથી લેતા તો નથી, પરંતુ એ લોકો એ ખાસ જાણી લેવું જોઇએ કે નસકોરાની સમસ્યા તમારા શરીર માટે તો ખતરનાક સાબિત થઈ જ શકે છે અને તમારી બાજુમાં સૂતેલા માણસની ઊંઘમાં પણ ખલેલ પહોંચાડી શકે છે.

નસકોરાથી ઊભી થતી શારિરીક સમસ્યાઓ અને તેના ઉપાય જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ પર....