તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમારા લાડલા ક્રિકેટરની લવ લાઈફની સફર કરો આ ખાસ તસવીરોમાં!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમારા લાડલા ક્રિકેટર હરભજન સિંહનો આવતીકાલે 33મો જન્મદિવસ છે.હરભજન સિંહ ક્રિકેટ જગતમાં પણ અનેક મુદ્દે ચર્ચામાં રહ્યો છે,તો તેના અફેરને લઈને પણ તે જાહેરમાં ચર્ચાની એરણે ચડયો છે.એકટ્રેસ ગીતા બસરા સાથે તે ઘણી વખતદ હાથમાં હાથ પરોવીને ફરતા જોવા મળ્યો છે.બંનેના પ્રેમ સંબંધે પણ ઘણી ચર્ચા જગાવી છે.આ બધુ તો ઠીક છે પરંતુ હરભજનના ચાહકોને હવે એ વાતનો ઈંતઝાર છે કે તેમનો ભજ્જી કયારે બલ્લે બલ્લે કરે છે એટલે કે લગ્નની શરણાઈઓ વગાડે છે.તો હરભજનના જન્મદિવસ અગાઉ જુઓ તેની પ્રેમિકા સાથેની કેટલીક ખાસ તસવીરો.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ તસવીરો....