તસીવરોમાં જુઓ રેહાનાનો Wild અવતાર, W મેગેઝિન માટે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર : રેહના ડબ્લ્યુ મેગેઝિનના કવર પેજ પર)
લાઈફસ્ટાઈલ ડેસ્ક : જાણીતી હોલીવુડ ગાયિકા રેહાનાએ W(ડબ્લ્યુ) મેગેઝિનના સપ્ટેમ્બર અંકના કવર પેજ માટે એકદમ વાઈલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે. ટ્રાયબલ આઉટફિટમાં જોવા મળી રહેલી રેહાનાએ બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યુ છે. ફોટોશૂટને એકદમ રિયલ બનાવવા માટે રેહાનાએ ન માત્ર ટ્રાયબલ આઉટફિટ પણ ખુબ જ બધી ટ્રાયબલ જ્વેલરી પણ પહેરી છે. આ ફોટોશૂટ માટે રેહાનાએ ઈઝાબેલ મારન્ટે ડિઝાઈન કરેલું પીએત્રા ફર ડ્રેસ પહેર્યો છે. આ ફોટોશૂટમાં રેહાનાએ આ સિવાયના ડ્રેસ પણ ટ્રાય કર્યા છે. સાથે-સાથે દરેક ડ્રેસ માટે તેણે અલગ-અલગ પ્રકારનો કલરફૂલ મેકઅપ પણ ટ્રાય કર્યો છે. આપણે બધા જાણીએ છીએ કે, રેહાનાને અજગ-ગજબના રંગો સાથે પ્રયોગો કરવા ગમે છે. તેનો આ એપ્રોચ તમને આ ફોટોશૂટમાં પણ જોવા મળશે. રેહાના આ વર્ષેની શરૂઆતમાં મે મહિનાની વોગ(Vogue) મેગેઝિનની કવર પજે પર જોવા મળી હતી.
આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને જુઓ રેહાનાના ફોટોશૂટની તસવીરો...