સેક્સુઅલ પ્લેઝર આપતાં જી-સ્પોટ વિશે જાણો છો?

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેજિનાની અંદર સેક્સુઅલ પ્લેઝર વધારનારા એક સ્પોટને જી-સ્પોટ કહે છે


મહિલાઓ તેમના જી-સ્પોટથી ભાવનાત્મક રૂપથી જોડાયેલી હોય છે. તેથી તેમને વિશ્વાસ હોય છેકે તેમના વેજિનાની અંદર જી સ્પોટ જેવું કોઈ અંગ છે. જે તેમના સેક્સુઅલ આનંદને વધારે છે. પણ તે ક્યાં છે તેની જાણ તેમને હોતી નથી. હજી સુધી વૈજ્ઞાનિકોને પણ આ વિશે હાલમાં કંઈ માહિતી મળી નથી.

2010માં થયેલાં એક રિસર્ચ પ્રમાણે વેજિનાની અંદર અનુભવાતા ઓર્ગેઝમનો આનંદ, ક્લાઈટોરિસને ઉત્તેજિત કરવાથી થાય છે. ક્લાઈટોરિસ વેજિનાની અંદરની દીવાલની નજીક હોય છે. અને મહિલાઓને સેક્સુઅલ આનંદને બમણો કરી દે છે.

રિસર્ચર્સનું માનવું છે કે વેજિનાની અંદર જી-સ્પોટનું ન મળવું તે બધી જ મહિલાઓની અંદર હીન ભાવનાને દૂર કરી દેશે જે ઓર્ગેઝમનો અહેસાસ નથી કરી શકી. કદાચ તેમની પાસે જી-સ્પોટ છે જ નહીં.

-શું હોય છે જી સ્પોટ?
1950માં ડોક્ટર ગ્રેફેનબર્ગે મહિલાઓને ઓર્ગેઝમનો આનંદ અપાવનાર આ અંગ વિશે જણાવ્યું હતું. તેમના પ્રમાણે મહિલાઓની યોનીની વચ્ચે ક્યાંય બીન્સના દાણા જેવું હોય છે તે જ અંગ જ્યારે મહિલાઓ ઉત્તેજિત હોય છે ત્યારે ચરમસીમાનો અનુભવ કરાવે છે.

ઉલ્લેખનિય છે કે 1980માં જી સ્પોટ શબ્દનો ઉદભવ થયો હતો જ્યારે પશ્ચિમ સમાજમાં સેક્સુઅલ આઝાદી વધી રહીં હતી.

બેડરૂમમાં બેસ્ટ અનુભવ કરાવશે આ 3 ટિપ્સ
ડૉ પારસ શાહ આપે છે ગભૉધાન શક્તિ વધારવાના ઉપાય
આ છે દુનિયાના 10 સૌથી વિચિત્ર સેક્સ ટોયઝ
સેક્સ દરમિયાન મહિલાઓના બ્રેસ્ટને કેવી રીતે...
પુરુષત્વ સાબિત કરવામાટે કોઇ ટેસ્ટ છે ખરો?
દુનિયાના સૌથી કામુક અને ક્રૂર શાસકો, વાંચો...
સેક્સમાં એક જ સ્ટાઈલથી Bore થઈ ગયા છો? તો આટલું કરો
હસ્તમૈથુન જરાં પણ નુક્શાનકારક નથી, જાણી લો...