રાખી, શર્લિન અને પૂનમ બદનામ થઈ તો શું થયું, નામ પણ મળ્યું!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક બહુ જૂની અને જાણીતી કહેવત છે કે, "બદનામ થઈ તો શું થયું, નામ તો મળ્યું!" આજ કહેવતના આધારે આજ-કાલની ઘણી ફેશનિસ્ટાઓ તેમનું નામ બનવી ચૂકી છે. આ રીતે બદનામ થઈને નામ કમાવવાની શરૂવાત સૌથી પહેલાં રાખી સાવંતે કરી હતી. તેના જ ડગલે-ડગલે શર્લિન ચોપરા અને પૂનમ પાંડે પણ ચાલ્યાં. આ મોડેલ્સની લોકપ્રિયતા પણ ખૂબજ ઊંચે પહોંચી ગઈ છે.

આગળની સ્લાઈડ્સમાં તસવીરો સાથે જુઓ, આ બહુ ચર્ચિત ફેશન કામિનીઓ વિશે.....