Marriage on cards: રાહુલ ગાંધીને છે યોગ્ય યુવતીની તલાશ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ રાહુલ ગાંધી)

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ રાહુલ ગાંધીની વિવાહની યોજનાની અટકળો સદાબહાર વિષય રહ્યો છે, પરંતુ કોંગ્રેસ વાઇસ પ્રેસિડેન્ટનું કહેવું છે જ્યારે તેઓને યોગ્ય યુવતી મળશે ત્યારે તેઓ વિવાહ કરશે. એક ઇન્ટરવ્યુ દરમિયાન રાહુલને લગ્ન બાબતે સવાલો કરવામાં આવ્યા હતા. તેના જવાબમાં રાહુલે કહ્યું કે, આ એક એવો સવાલ છે જે દરેક સમયે, દરેક વખતે સામે આવે છે. આજે પણ ચૂંટણી લડવામાં હું વ્યસ્ત છું. તેથી જ હું મારી પર્સનલ લાઇફમાં ધ્યાન નથી આપી શકતો.
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ઇન્ટરવ્યુ દરમિયાન શું કહ્યું રાહુલ ગાંધીએ...