તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બટાટા છે ઉત્તમ ઔષધી,વજન ઘટાડવા સાથે દૂર કરે છે અનેક બીમારી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બટાટાનુ નામ સાંભળતા જ મો માંથી પહેલો શબ્દ સરી પડે કે ના હોય બટાટા તો છે રોગનુ કારણ,પણ તમારી આ ભ્રમણા ખોટી છે.કારણ કે બટાટા રોગનુ કારણ નથી પણ ઉત્તમ ઔષધ અને આહાર છે. સૌને ભાવતા બટાટા અનેક ગુણો પણ ધરાવે છે.તો આવો આજે જાણીએ કે આ બટાટા કેવી રીતે આપણા માટે છે આરોગ્ય વર્ધક.

આગળની સ્લાઈડમાં ક્લિક કરીને જાણો બટાટાના ઔષધીય ગુણો.....