PHOTOS: એક એડ માટે કાયલી મિનોન્ગે પહેર્યો નોતંબ બતાવતો ડ્રેસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

44 વર્ષની કાયલીને હજુ પણ બોલ્ડ સીન્સ આપવા સામે અને કાયાનાં કામણ પાથરવા સામે કોઇ વાંધો નથી.



આ સુંદરીએ સિમ્યુલેક્રમ &હાઇપરબલિની એક એડ માટે શૂટિંગ કર્યું છે, જેની લિંક તેણે બુધવારે ટ્વિટર પર પોસ્ટ કરી હતી.



કાયલી મિનોન્ગ ખૂબ જ મોહક અદામાં પગથીયાં ચડી રહી છે અને તે સમયે તેના સફેદ ડ્રેસમાં તેના નિતંબ સ્પષ્ટ દેખાઇ આવે છે.
Related Articles:

ગુજરાતના આ શહેરમાં મળે છે ૧ કરોડનો ગોલ્ડ ડ્રેસ!
આ છે વિશ્વનૌ સૌથી મોંઘો ૩૦ કરોડ રૂપિયાનો ડ્રેસ!
વિશ્વનો સૌથી મોંઘો ડ્રેસ, કિંમત 3.5 મિલિયન પાઉન્ડ્સ
એકદમ પારદર્શક ડ્રેસ પહેરીને બતાવી પોતાની કમનીય કાયા