• Gujarati News
  • PHOTOS: Is Kajol Trying Too Hard To Be A Fashion Icon

સ્ટાઇલ આઇકન બનવાની લાયમાં સ્ટાઇલ ફિટ્ટુસ થઈ જાય છે કાજોલનું!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડની બહુ ટેલેન્ટેડ અભિનેત્રી કાજોલ વર્ષો બાદ ફરિવાર રેડ કાર્પેટ પર દેખાવા લાગી છે. અત્યારે કાજોલ જોવા મળી રહી છે સ્ટાયલિશ લુકમાં.

પરંતુ કેટલીક વાર એમ પણ લાગે છે કે, 38 વર્ષની આ અભિનેત્રી તેની કેટાલીક વિચિત્ર ફેસન ચોઇસના કારણે ચર્ચાસ્પદ પણ બને છે. કેટાલીક વારા તેના નવા લુકને આવકારવામાં આવે છે તો કેટલીક વાર આલોચના પણ કરવામાં આવે છે. કેટલીક વાર સ્પષ્ટ રીતે એમ લાગે છે કે, કાજિલ સાવ જ ધંગધડા વગરનાં કપડાં પહેરીને આવી જાય છે, જે તેના પર જરા પણ શોભતાં નથી.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, કાજોલની આ બદલાતી સ્ટાઇલ્સ વિશે તસવીરો સાથે.....