36% છોકરીઓ માણે છે સેક્સ, 24 વર્ષની ઉંમર બાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેક્સ અને ગર્ભનિરોધક ઉપાયો વિશેની લોકોની સમજણ જાણવા માટે કરવામાં આવેલા એક સર્વેમાં ઘણી બધી મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. વિશ્વ ગર્ભનિરોધક દિવસ (26 સપ્ટેમ્બર) નિમિત્તે જાહેર કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં લગ્નની ઉંમર દિન-પ્રતિદિન વધી રહી છે. તેમાં જણાવ્યા મુજબ ભારતમાં 36% છોકરીઓ 24 થી 29 વર્ષની ઉંમર વચ્ચે લગ્ન કરે છે. આ સર્વે બીજા પણ ઘણા દેશમાં કરવામાં આવ્યો છે. પહેલી જ વાર બીજા દેશની ઘણતરીમાં ભારતનો 36% આંકડો વધુ આવ્યો છે. આ સર્વેમાં વધુ શું માહિતી છે તે જાણવા જુઓ આગળની તસવીરો....
Related Articles:
સેક્સ માટે મહિલાઓ સાથે મિત્રતા કરે છે પુરુષો!
સેક્સ લાઇફ માટે ઘણો જ ફાયદાકારક છે યોગ
ડાયાબિટિસ અને સેક્સ... કેવી થાય છે અસર અને શું છે ઉપાય
સેક્સ લાઇફ વધારવી હોય તો જૂઓ પોર્ન વીડિયો!