કાયાનાં કામણ પાથરવાનું છોડી, બીજા જ રસ્તે જઈ રહી છે નેહા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડની સેક્સ સિમ્બોલ ગણાતી અભિનેત્રીઓમાંની એક નેહા ધૂપિયા હવે લોકોના મનમાં ગલગલિયાં કરાવવાની જગ્યાએ હસાવવા માંગે છે. એટલા જ માટે હવે તે કૉમેટીના રાહે જવા માંગે છે.

તેના પહેલા અનુભવ તરીકે તે ટીવીના એક કાર્યક્રમમાં જજ તરીકે જોવા મળશે. આ કાર્યક્રમ 'નૌટંકી ધ કૉમેડી થિયેટર' પછી નેહા એક ફિલ્મ પણ કરવાની છે.

તસવીરો સાથે વાંચો, શું કહે છે નેહા.....