પોતાના જ સીન જોઇ જેને વળી જાય છે પરસેવો, આજે તેને જ છોડ્યા!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અભિનેત્રી નીતું ચંદ્રા અને રણદીપ હૂંડાના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે, પરંતુ બંન્નેએ ક્યારેય તેમના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. તાજેતરમાં જ રણદીપ સાથેના તેના બ્રેક-અપ વિશે ખુલીને જણાવતાં નીતુએ ખુલાસો કર્યો છે કે, તેમના અલગ પડવાનું મુખ્ય કારણ તો, રણદીપનું વ્યસન જ છે. નીતુના પિતાનું અવસાન પણ સિગારેટની લતના કારણે જ થયું છે. અને એટલા જ માટે નીતુ ઇચ્છતી હતી કે, રણદીપ પણ દારૂ અને સિગારેટથી દૂર જ રહે. પરંતુ રણદીપને આ સલાહની કોઇ જ અસર ના થઈ. અને બંન્નેના રસ્તા અલગ થઈ ગયા. અત્યારે નીતુ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ્સમાં બહુ જોરશોરથી કામ કરી રહી છે.

વ્યસનના કારણે પ્રેમીથી દૂર થયેલ નીતુની તસવીરો જુઓ, આગળની સ્લાઇડ્સમાં....