Top 10 સ્ટાઇલિશ ભારતીય મહિલાઓ, જુઓ તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયાના દરેક ખૂણામાં તમને સુંદર મહિલાઓ તો મળી જ રહેશે તેમ છતા ભારતીય મહિલાઓનો ઠસ્સો કંઈક અલગ જ છે. એક ગ્રુપમાં દુનિયાભરની મહિલાઓને ઉભી રાખો તેમાં ભારતીય મહિલા અલગ જ તરી આવશે... ભારત દુનિયાની સુંદર મહિલાઓ ધરાવતો દેશ છે તે વાતમાં તો કોઈ જ બેમત નથી.

રાજમાતા ગાયત્રી દેવી, ઝિનત અમાન, મધુબાલા જેવી સ્ટાઇલ આઈકોનિક મહિલાઓના આ દેશમાં આજે પણ સ્ટાઇલિશ મહિલાઓ છે.

તો ચાલો નજર કરીએ દેશની કેટલીક ટોપ સેલિબ્રિટીઝ પર જેમની સ્ટાઇલ પર દેશ નહીં દુનિયા ફિદા છે....


Related Articles:

યુવાન દેખાવા માટે કેવા કિમિયા અજમાવે છે આ ફિલ્મ સ્ટાર્સ
આ પહેલા મિરાન્ડા ક્યારેય આટલી હોટ દેખાતી નહોતી!
જરા જુઓ તો ખરા સેક્સી પુસ્તકો વાંચી ઉતેજના મેળવે છે બ્રિટનની મહિલાઓ
ચોંકી ઉઠશો: ઉચ્ચ સમાજના લોકો પણ મહિલાઓ પર આવું કરે છે
વિદેશના મોહમાં લગ્ન કરતી મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો