અજમાવશો આ ઘરેલુ ઉપાય તો, છૂમંતર થઈ જશે મચ્છર!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગરમીમાં મચ્છર બહુ જ હેરાન કરે છે. તેમાં પણ જો લાઈટ ગઈ તો તો ઊંઘ પૂરી થવી મુશ્કેલ જ થઈ જાય છે. લાઇટ જશે તો ગરમી તો સહન થઈ જશે. પરંતુ મચ્છરનુમ શું કરવું? તે તમને સૂવા જ નહીં દે. આવી હાલતમાં તમે કેટલાક ઘરઘથ્થુ ઉપાયો અજમાવશો તો, તમારી આસ-પાસ ભટકવાની હિંમત પણ નહીં કરે મચ્છર.


મચ્છર ખૂબજ નુકશાનકારક કિટાણુ છે. મોટાભાગે તે દુનિયાના દરેક ખૂણે જોવા મળતા જ હોય છે. નર અને માદા મચ્છરનું શરીર અલગ-અલગ હોય છે. માત્ર માદા મચ્છર જ માણસ અને બીજાં પ્રાણીઓમાંથી લોહી ચૂસી શકે છે, જ્યારે નર મચ્છાર ઝાડ-પાંદડાંનો રસ ચૂસે છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ એવા કેટલાક ઉપાય, જેનાથી છૂટાકારો મળશે મચ્છરથી અને બીજી પણ આવી ઘણી સમસ્યાઓથી.........