ઇવનિંગ ગાઉન રાઉન્ડમાં મિસ યુનિવર્સ'13ના બ્યુટીફૂલ કર્વ્સ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિસ યુનિવર્સ 2013ની સ્પર્ધા આવતીકાલે એટલે કે શનિવારે 9 નવેમ્બરના રોજ ક્રોકસ સિટી હોલ, મોસ્કોમાં યોજાવાની છે. આ કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીને 5 નવેમ્બરના રોજ સ્વીમસૂટ રાઉન્ડ યોજાયો હતો. ત્યારબાદ આ કોમ્પિટિશનમાં ભાગ લેતી તમામ કોન્ટેસ્ટન્ટે ઇવનિંગ ગાઉન પહેરીને રેમ્પ વોક કર્યુ હતું.
ઇવનિંગ ગાઉન રાઉન્ડ મિસ યુનિવર્સ સ્પર્ધા માટે ખૂબ જ મહત્વનો હોય છે. જેમાં યુવતીઓ તેમના કર્વ્સને રજૂ કરતી હોય છે.
ઇવનિંગ ગાઉનમાં મિસ યુનિવર્સ સ્પર્ધાની બ્યુટીઝનો કેવો હતો દબદબો, જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો...