તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મળો,મશહુર અભિનેતાના દિકરાને, કરશે શાહરૂખ સાથે કામ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાહરૂખ ખાન લાંબા સમયથી બોલિવૂડના કિંગખાનનું બીરૂદ પોતાના નામે કરીને બેઠો છે. આ એકટર હંમેશા દર્શકોને સરપ્રાઈઝ આપ્યા જ કરે છે. પોતાની ફિલ્મોમાં પણ તે નવા ચહેરા લોન્ચ કરતો રહે છે. આ વખતે પણ આ કિંગ ખાન કંઈક આવુ જ કરવા જઈ રહ્યો છે. તે આ વખતે પોતાની ફિલ્મમાં એક નહી પણ બે નવા ચહેરાને લોન્ચ કરવા જઈ રહ્યો છે. આ બે નવા ચહેરા તેની આગામી ફિલ્મ હેપ્પી ન્યુ યરમાં જોવા મળશે, જે ફિલ્મ ડાયરેક્ટર અને કોરિઓગ્રાફર ફરાહ ખાનની છે. આ બે ચહેરામાંથી એક છે જાણીતા ફિલ્મ એકટરનો દિકરો. અને બીજો ચહેરો છે એક લોકપ્રિય મોડેલનો. તો મળો આ નવા ચહેરાઓને જાણો તેમના વિશે અન્ય વાતો.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને મળો શાહરૂખના આ બે નવા કો-સ્ટારને...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો