હસ્તમૈથુન વિશે લોકોના મગજમાં રહેલા આ વહેમો વિશે જાણો છો તમે?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક એવી ઉંમર દરેકના જીવનમાં આવે છે, ત્યારે દરેક માણસ આવું કર્યા વગર રહી જ નથી શકતો. કર્યા પછી એમ પણ વિચારવા લાગે છે કે આ તો ગંદુ કામ છે અને તેના અપરાધબોધથી પિડાવા લાગે છે.

આજુ-બાજુથી તેના વિશે વાંચે છે, જાણે છે અને ડરી જાય છે. પછી વિચારે પણ છે કે હવે આવું ક્યારેય નહીં કરે, પરંતું કંટ્રોલ ના થતાં ફરીવાર કરે તો છે જ. છોકરી હોય કે છોકરો, કર્યા વગર રહી તો નથી જ શકતાં.


જો કેટલાક લોકો એમ કહે છે કે તેઓ ક્યારેય નથી કરતાં, તો તેઓ ખોટું બોલે છે. ભાગ્યેજ કોઇક એવું હેશે જેણે ક્યારેય આવું કર્યું નહીં હોય. કેટલાક લોકો તો એ પણ નથી સમજી શકતા કે તેઓ શું કરે છે, છતાં કરે તો છે જ. યુવાન પણ કરે છે અને મધ્યમ ઉંમરનાં આધેડ પણ કરે છે, તો કેટલીક વાર તો ઘરડાં પણ કરે છે.

દરેક કામનાં સારાં અને નરસાં બે પાસાં હોય છે. કેટલીક વાતોને ખરાબ પણ માનવામાં આવે છે. આ એક એવી ક્રિયા છે, જેના માટે કુદરતી રીતે ઇચ્છા થાય છે અને બચી પણ નથી શકાતું. કેટલીક વાર માણસને તેની વધારે પડતી આદત પડી જાય તો, તે તેના માટે મુશ્કેલીરૂપ પણ બની જાય છે.

આગળની સ્લાઈડ્સમાં જાણો આ ક્રિયા વિશે, જેના વિશે શરમાય છે લોકો વાત કરતાં....