તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Marriage Making Bollywood Divas Lose Out Their Charm

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્ન બાદ છીનવાયું આ 5 એક્ટ્રેસનું નૂર, કરિના પણ છે સામેલ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ દિવાઝ કયારેય પોતાના લૂકને લઈને બેદરકાર નથી રહેતી, પણ આ ફિલ્મી દુનિયાની બીજી વાસ્તવિકતા એ પણ છે કે લગ્ન બાદ કોઈપણ હોટ એકટ્રેસીસ હોય તેમના માટે ચાહકોને રસ ઓછો થઈ જાય છે. તેની પાછળનું કારણ તેમના મેરેજ પછી બદલાતો લૂક છે. જો કે હેટેસ્ટ સેલિબ્રિટિઝ વાઈફ જેવી કે ઐશ્વર્યા રાય બચ્ચન, કરિના કપૂર હજી પણ અનેક ઈવેન્ટોમાં હાજરી આપીને લાઈમ લાઈટમાં રહ્યા કરે છે. જો કે તેમ છતાં પણ તેમની ચમકતી દમકતી કરિયરનો ગ્રાફ નીચે ઉતરી રહ્યો છે તેની ચર્ચા પણ ચારેબાજુ થઈ રહી છે. માતા બન્યાં બાદ પણ એશ હજી સુધી અનેક કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર હોવાને કારણે તે બોલિવૂડમાં કમબેક કરી રહી છે,પણ તેનો ચાર્મ પહેલા જેવો રહ્યો નથી. એશ જ નહીં આ બાબતમાં શિલ્પા શેટ્ટી સાથે પણ આવુ જ બન્યું છે. માતા બન્યાં બાદ શિલ્પા શેટ્ટીએ પણ પોતાનુ પુરૂ ધ્યાન પોતાના દિકરા પર આપ્યુ હતુ અને અત્યારે લાઈમ લાઈટમાં રહેવા શિલ્પા શેટ્ટી એક રિઆલિટી શોમાં જજની ભૂમિકામાં જોવા મળી રહી છે. પણ તેના હાથમાં એકપણ ફિલ્મ નથી.આ જ લાઈનમાં એ દિવસો દૂર નથી જ્યારે બેગમ કરિના અને વિદ્યા બાલનનો નંબર આવી જશે.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને મળો એવી 5 ગ્લેમરસ એક્ટ્રેસને જેમનુ નૂર છીનવાયું છે લગ્ન બાદ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો