સૂનસામ જંગલમાં આ બાઇક બ્યૂટીને જોઇ ચોક્કસથી ઉડી જશે હોશ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પૉપ ગાયિકા મારિયા કેરી તાજેતરમાં રિલિઝ તયેલ વિડિયો દ્વારા ચારેય બાજુ ચવાઇ ગઈ છે. લોકોને જેટલો વીડિયો ગમ્યો છે, એટલો જ મારિયાનો હોટ અંદાજ પણ ગમ્યો છે.

કાલા રંગની બાઇક પર બેફેલ આ મારિયાની અદાઓ એટલી હોટ છે કે, જોનારા જોતા જ રહી જાય. બાઇક પર બેઠેલ મારિયાએ કાળા જ રંગનું લેધરનું સેક્સી ટોપ અને હૉફ પેન્ટ પહેર્યું છે.

જંગલમાં ઊભી રહેલ બાઇકની આસપાસનું કુદરતી સૌદર્ય પણ મારિયા જેટલું જ સુંદર લાગી રહ્યું છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, મારિયાની વધુ હોટ તસવીરો.....