ઈન્ટરનેશનલને આટી મારે તેવો છે આ લોકલ ફેશન શૉ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે સાંજે ઈંદૌર શહેરમાં ખાસ ફેશન શો યોજાયો હતો એસડીપીએસ વૂમન કોલેજમાં એફ્લોરેસ 2012માં મોડલ્સે સોળમી સદીની ફેશન કંઈક હટકે અંદાજમાં રજુ કરી હતી. આ શોમાં અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખઆનના ડ્રેસ ડિઝાઈન કરી ચુકનાર વિક્રમ ફર્ડનિસ મૂખ્ય અતિથિના રૂપમાં હતાં. શોમાં ભારતની પહેલી મિસ અર્થ 2010 નિકોલ ફારિયા, લેક્મે ફેશન તેમજ વિલ્સ વીક હિદા, સર્યૂ ફેમિના મિસ ઈન્ડિયા 04માં મિસ બ્યૂટીફૂલ સ્કિન, સાક્ષી ચૌધરી, મેગા મોડલ વિનર 2011એ ભાગ લીધો હતો. આ ક્લેક્શનમાં મુખ્ય ફેબ્રિક જ્યૂટ, સિલ્ક વેલવેટ અને સાટિન હતું.