સ્ટાઈલિશ લારા ની સ્ટાઈલિશ લાઈફ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેત્રી લારા દતા પોતાની પુત્રીની સારસંભાળ રાખવમાં વ્યસ્ત છે. લોકો તેને સ્ટાઈલિશ લારાની બદલે સ્ટાઈલિશ મ્મમી કહે છે. લારા હમેંશા તેની ફિટનેસ પ્રત્યે સભાન રહે છે. એરોબિક્સ, યોગા, સ્વિમિંગ અને મેડિટેશનથી પોતાને ફિટ રાખે છે. જ્યારે લારા એ પોતાની એક પ્રિનૈટલ ફિટનેસ ડીવીડી પણ લોન્ચ કરી છે. એક મુલાકાત દરમ્યાન લારાને તેની પુત્રી અને તેની ફિટનેસ પર પુછવામાં આવેલા સવાલોનો લારાએ આપેલા ઉતરો.-આપ હમેંશા સ્વાસ્થયની બાબતમાં જાગૃત રહો છો. અને તમારી પુત્રીને કેવી રીતે સ્વસ્થ રાખશો?મારી પુત્રી માત્ર ત્રણ મહિનાની છે જે વઘારે ઉંઘે છે અને રડતી નથી. મારી પુત્રી હમેંશા ફિટ અને સ્પોર્ટિ હશે.-પહેલા બઘા આપને સ્ટાઈલિશ લારા કહતા હતા. જ્યારે હવે સ્ટાઈલિશ મમ્મી કહે છે. આ બદલાવ કેવો લાગે છે?જ્યારે આ બદલાવ આવવાનો હતો. મમ્મી બન્યા બાદ પણ સ્ટાઈલિશનું ટેગ મારી પાસે છે જે એક ખુશીની વાત છે. હું કોશિશ કરુ છુ કે મારૂ વજન ઓછું થાય. જ્યારે મને કેટલાક પ્રમાણમાં સફળતા પણ મળી છે.-ફિટનેસને કેવી રીતે પરિભાષિત કરી શકાય.મારા પ્રમાણે ફિટનેસનો મતલબ સ્વસ્થ શરીર, ખુશ મિજાજ, હાઈ એનર્જી લેવલ. માત્ર ફિટનેસ બહારથી જ નહી પણ મનની શાંતી પણ જરૂરી છે.

-આજ-કાલ આપના વર્કઆઉટના રેજીમ વિશે જણાવો.અઠવાડિયામાં પાંચ દિવસ દોઠ કલાક વર્કઆઉટ કરુ છું. જ્યાં મારા ટ્રેનર અને યોગા ઇસ્ટ્રક્ટર પણ સાથે હોય છે.-પ્રિનૈટલ ડીવીડીનો વિચાર કેવીરીતે આવ્યો.

પ્રેગ્નેંસીના સમયે મને લાગ્યું કે પ્રિનૈટલ કસરત વધારે યોગ્ય છે. જેથી આ ડીવીડી લોન્ચ કરી હતી.