જાણો કઈં ઉંમરમાં શું ખાવાથી શરીર રહે છે હંમેશાં તંદુરસ્ત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ૠતુ અને ઉંમર પ્રમાણે પૌષ્ટિક તત્વોની જરૂરિયાત પણ બદલાતી જાય છે. નવજાત શિશુ છ મહિનાથી એક વર્ષ સુધીનું હોય ત્યાં સુધી મા તેને દૂધ જ પીવડાવે છે. એક વર્ષ બાદ બહારનું દૂધ અને પોચા પદાર્થો ખવડાવવામાં આવે છે. દૂધમાં આયર્નની માત્રા ઓછી હોવાથી બાળકને ફળ, શાકભાજી, દાળ વગેરે પણ આપવું જોઇએ.

તેનાથી શરીરની ઝિંક અને વિટામિન ડીની જરૂરિયાત પણ પૂરી થાય છે. તેનાથી શરીરને તાકાત પણ મળી રહે છે.

બાળકોને ગાજરને પણ આપી શકાય છે. દૂધ, દહીં અને પનીરમાંથી શરીરને કેલ્શિયમ મળી રહેશે. દસ વર્ષથી ચૌદ વર્ષની ઉંમરનાં બાળકોને ફાઇબરનું પ્રમાણ વધુ હોય તેવા ખોરાક આપવા જોઇએ. આ ઉંમરમાં શરીરને વિટામીન એ અને કેલ્શિયમની જરૂર પણ વધતી જાય છે. તો છોકરીના શરીરમાં કેલ્શિયમની જરૂર વધે છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ આ સર્વે અને રિપોર્ટની ખાસ વિગતો....

લેખિકા : ઇશિ ખોસલા, ક્લિનિકલ ન્યૂટિશનિસ્ટ અને ડાયરેક્ટર