• Gujarati News
  • Know About Your Kitchen's This 10 Remedies To Get Rid Of Constipation

કબજિયાતથી છૂટકારો મેળવવા અજમાવો આ 10 ઘરેલૂ ઉપચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર : પ્રતિકાત્મક તસવીર)
લાઈફસ્ટાઈલ ડેસ્ક : સવાર-સવારમાં બરાબર રીતે પેટ સાફ થાય તો, આકો દિવસ તમે તાજગી અનુભવી શકો છો. જો કે, આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં અનિયમિતતા, ભાગદોડવાળું જીવન, રોજ સવારમાં તમારી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. કબજીયાતથી મોટી ઉમ્રના માણસો જ નહીં, પરંતુ યુવાનો પણ પરેશાન હોય છે. પરંતુ જો તમે થોડીક સાવધાની રાખો, તો ચોક્કસથી આ પીડામાંથી છુટકારો મેળવી શકો છો. કબજીયાત એક સામાન્ય સમસ્યા છે, જે ક્યારેક ભોજનની ખોટી આદતોંના કારણે પણ થાય છે. કબજીયાતના કારણે તમે ઓફિસની જરૂરી મિટિંગ પણ મિસ કરી શકો છો. આથી આજે અમે તમને કબજીયાત થવાના કારણો, અને તેને દૂર કરવાના ઘરેલૂં ઉપાયો બતાવી રહ્યા છીએ. જેનાથી ગમે તેવી કબજીયાત ચપટીઓમાં ગાયબ થઈ શકે છે. અને આ માટેની સામગ્રી તમને તમારા રસોડામાં જ સરળતાથી મળી રહેશે. સૌપ્રથમ આપણે જાણી લઈએ આ માટેના કારણોં શું છે.
કબજીયાત થવાના કારણોં-
1. ભોજનમાં ફાયબરનો અભાવ
2. શરીરમાં પાણીની અછત
3. ઓછું ચાલવું કે કામ કરવું, કોઈ પણ પ્રકારની શારીરિક મહેનત ના કરવી
4. કેટલીક ખાસ દવાઓંનું સેવન કરવું
5. મોટા આંતરડામાં વાગવાના કારણે(એટલે કે આંતરડામાં કેન્સર)
6. થાયરોયડ હોર્મનનું ઓછું બનવું
7. કેલ્શિયમ અને પોટેશિયમની અછત
8. ડાયાબિટિસના દર્દીઓમાં પાચમ સંબંધી સમસ્યાના કારણે
9. ચા, કોફીનું વધુ સેવન કરવાથી, ધ્રુમપાન કરવાથી કે દારૂ પીવાથી
10. યોગ્ય સમયે ભોજન ના લેવાથી
કબજીયાત દૂર કરવા માટેના ઉપાયો જાણવા માટે, આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...