કિચન સેક્સની મઝા આપશે હટકે આનંદ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એવું નથી કે તમે સેક્સ ફક્ત તમારા બેડરૂમમાં જ માણી શકો. કે બેડરૂમ જ એ જગ્યા છે જે આપને ચરમસીમા પર પહોંચાડે છે. તમે જ્યારે બેડરૂમમાં તમારો પ્રેમ જાહેર કરી શકો છો તો પછી ઘરના બીજા ખૂણાઓમાં આ પ્રેમની સુવાસ કેમ ન ફેલાવવા દેતા નથી.

હાલમાં જ થયેલાં એક સર્વેમાં એમ જાણવા મળ્યું હતું કે ભારતમાં ફક્ત 32 ટકા કપલ્સ બેડરૂમ સિવાય ઘરના અન્ય ખૂણાઓ જેવા કે કિચન, બાલકની, ટેરેસ કે પછી ડ્રેઈંગ રૂમનો નાનકડો ઝૂલો જેવી જગ્યાઓ પર સેક્સ માણતા હોય છે.

જો તમે એમ વિચારતા હોવ કે ફક્ત મેરીડ કપલ જ આ રીતે સેક્સ માણી શકે તો તમારે તમારી વિચારસર્ણી બદલવાની જરૂર છે. તમે તમારા લગ્નના 15 કે 25 વર્ષ બાદ પણ તમારી પાર્ટનર સાથે આ રીતે ઈન્ટિમેટ થઈ શકો છો તેમાં કંઈ જ વધારે પડતું, ખોટુ કે પછી અજુગતું નથી.

એક સાથે ખાવાનું બનાવી શકો, તેમ કરતાં કરતાં રોમેન્સ કરવાની મઝા જ કંઈક અલગ છે. તમારા સંબંધોને આ પ્રકારનો અલગ રોમેન્સ વધુ ગાઢ બનાવશે.

તો બની શકે તો આપનો સનડે પત્ની સાથે સવારની ચા કે પછી લન્ચ બનાવો અને હાં, ફક્ત લન્ચ જ નહીં એ સાથે સાથે આ પળોને સંપૂર્ણ માણો પણ ખરાં. આવો સમય તમને વારંવાર નહીં મળે.

આવી મહિલાઓ સેક્સ બાબતે બેસ્ટ ફિલ કરાવે..!
સેક્સ સમયે પુરૂષોને ન ગમતી મહિલાઓની કેટલીક આદતો
સેક્સ લાઈફને Wild બનાવશે આ ખાસ ટિપ્સ
લાગે છે પત્નીના સ્તનમાં ગાંઠ છે તપાસ કેવી રીતે કરાવું?
લિંગની લંબાઈ કે જાડાઈ સેક્સ લાઈફ માટે કેટલી મહત્વની?
શું ખરેખરમાં હસ્તમૈથુનથી નબળાઈ આવે?
પત્નીને સ્તનમાં કંઈક ઉપસેલું અનુભવાય છે, ડર લાગે છે શુંકરું?
શિશ્નોત્થાન થયા વગર જ ડિસચાર્જ થાય તો તકલીફ થાય?
પત્નીને નીચેના ભાગમાં અસહ્ય દુખાવો રહે છે, શું કરું
બોયફ્રેન્ડના અનેક છોકરીઓ સાથે શારીરિક સંબંધ હતાં શું કરું?