• Gujarati News
  • Katie Holmes Peels Off Her Bra To Jewellery Campaign

જ્વેલરીને એવા અંદાજમાં પ્રદર્ષિત કરી કે, જ્વેલરી કરતાં ગ્લેમર દેખાયું વધુ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેતાળ સમુદ્ર તટ પર જ્યારે કેટી હોમ્સે બ્રામાં અને બ્રા વગર જ એક જ્વેલરી બ્રાન્ડ માટે પ્રમોશન કર્યું ત્યારે, જોનારા જોતા જ રહી ગયા!

લગભગ એક વર્ષ બાદ કેટી હોમ્સનો આ અંદાજ જોવા મળ્યો છે. ગયા વર્ષે જૂનમાં કેટીએ તેના પતિ ટૉમ ક્રૂઝ સાથે છૂટાછેડાની ઘોષણા કરી ત્યારે આખી દુનિયા ચોંકી ગઈ હતી.

ત્યારથી કેટી તેની સ્વતંત્ર જિંદગી જીવી રહી છે. અત્યાર સુધી તે એક સ્ટાર પત્ની હતી, હવે સિંગલ મા બની ગઈ છે. જોકે હવે આ 34 વર્ષની કેટી એવા અવતારમાં જોવા મળી જે પહેલાં ક્યારેય જોવા નથી મળી.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, કેટી હોમ્સની જ્વેલરી સાથેની આકર્ષક અદાઓ વાળી ખાસ તસવીરો...