કામસંહિતામાં જાતિય જીવનમાં ફોરપ્લેનું મહત્વ જણાવે ડૉ. પારસ શાહ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંત ભલા તો સબ ભલા કહેનારે કદી પણ ફોરપ્લેના મહત્વ અંગે મહિલા સાથે નિખાલસ રીતે ચર્ચા નહીં કરી હોય તે ચોક્કસ છે. ફોરપ્લે એટલે સંભોગ પહેલાં એકમેકમાં ઓતપ્રોત થવા માટે કરવામાં આવતી પ્રણયક્રીડા. આજે જાણીતા સેક્સોલૉજીસ્ટ ડૉ. પારસ શાહ જણાવી રહ્યા છે સેક્સમાં ફોરપ્લેનું મહત્વ....

રતિક્રીડાનો પ્રારંભ કરવાના મોટાભાગના કિસ્સાઓમાં સ્ત્રી-પુરુષ ભાગ્યે જ એકબીજાની સાથે નજરો મિલાવતાં હોય છે. જેવા તમે પ્રેમની મસ્તીમાં તરબોળ થવાની શરૂઆત કરો છો કે તરત જ તમારી આંખો બંધ થઇ જાય છે અને તમે અલૌકિક આનંદના સાગરમાં ગરકાવ થઇ જાવ છો.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ડૉ. પારસ શાહના શબ્દોમાં ફોરપ્લેનું મહત્વ.....