તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ મેડમ કહે છે,ભરપુર અંગપ્રગર્શન કરીશ,પણ દેખાડો નહી,આ તે કેવુ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ 'ડેઢ ઈશ્કિયા'ની પારો બેગમ એટલે કે માધુરિ દીક્ષિતની કઝીનનો રોલ પહેલા કંગના રાણાવત કરવાની હતી,પરંતુ આ વાત નિર્દેશક અભિષેક ચૌબેના ગળે ન ઉતરી અને તેણે આખરે તેની બેસ્ટ ફ્રેન્ડ્ર હુમા કુરેશીને સાઈન કરી છે.આ ફિલ્મમાં શુંટિગ શરૂ થયા બાદ આ રોલમાં હુમા માટે ઘણા બદલાવ કરવામાં આવ્યા છે.

સૂત્રોનુ કહેવુ છે કે આ રોલને માધુરીના રોલની સમકક્ષ કરવામાં આવ્યો છે.જેને અભિષેક અને હુમાની દોસ્તી માનવામાં આવે છે.

ગેંગસ ઓફ વાસેપુર,લવ શવ તે ચિકન ખુરાના અને એક થી ડાયનમાં પોતાની ખુબસુરતી અને અભિનયની વાહવાહ મેળવી ચુકેલી હુમાને અંગપ્રદર્શન સામે વાંધો નથી પરંતુ તેની એક શરત છે.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ હુમાની હોટ તસવીરો અને તેની શરત વિશે....