તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'અગ્નિપથ'ના શૂટિંગથી જ રિતિકને આવી ગયા હતા આ બિમારીના એંધાણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમને વારંવાર થાક લાગી જતો હોય તો, જરૂર છે થોડી સાવધાની રાખવાની. હોઇ શકે છે કોઇ શારિરીક કે માનસિક બિમારીનાં એંધાણ.

અનિયમિત જીવનશૈલી, અનિયમિત ડાયટ તેમજ તણાવના કારણે આખો દિવસ થાક લાગી જતો હોય તેવો અનુભવ થઈ શકે છે, પરંતુ લાઇફસ્ટાઇલમાં થોડા ફેરફારથી આ થાકથી કાયમ માટે આઝાદી મેળવી શકાય છે.

સતત થાક લાગવાના કારણે તો રિતિક રોશને 'અગ્નિપથ' ફિલ્મના શૂટિંગમાંથી પણ થોડા દિવસ માટે બ્રેક લીધો હતો.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, સતત થાક લાગે તો શું કરવું.........