નાની ઉંમરની એક્ટ્રેસ સાથે રોમાન્સ માટે આ એક્ટર્સ કરે છે આવું!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમે એવું વિચારતા હોય કે બોલિવૂડમાં અટેન્શન અને ફિલ્મોમાં સફળતા મેળવવા માટે માત્ર હિરોઇનો જ સર્જરી કરાવતી હોય છે, તો એકવાર ફરીથી વિચારી લો. 100 કરોડ ક્લબમાં સામેલ થવા માટે માત્ર લટકા ઝટકા, એક્ટિંગ, એક્શન જ પુરતી નથી. 40 વર્ષની ઉંમરે 20 વર્ષની હિરોઇનોની સાથે રોમાન્સ કરવા માટે બોલિવૂડ એક્ટર્સને પણ હંમેશા યંગ દેખાવું જરૂરી હોય છે. અહીં બોલિવૂડના કેટલાંક એવા એક્ટર્સ વિશે વાત કરવામાં આવી છે જેઓએ અલગ અલગ પ્રકારની કોસ્મેટિક સર્જરી કરાવી છે.
આગળની સ્લાઇડમાં જાણો, બોલિવૂડના ક્યા એક્ટર્સ યંગ દેખાવા માટે લઇ રહ્યા છે કોસ્મેટિક સર્જરીનો સહારો...