તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેસ અને અપચાની સમસ્યામાંથી છૂટકારો મેળવવા, અજમાવો આ 10 નૂસખા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારે ખોરાક અને બેઠાડા જીવનની દેન છે ગેસ, અફરો અને અપચો. કસરતનો સમય નથી, પૌષ્ટિક ભોજન કોઇ લેતું નથી, ફાસ્ટફૂડના દિવાના લોકોના ઘરમાં ગેસની બિમારી રોજની મહેમાન બની ગઈ હોય છે. પરંતુ ગેસની તકલીફ પણ નાની-સૂની તકલીફ તો ના જ કહેવાય. તેના કારણે અપચો થાય છે, માથુ દુખવા લાગે છે અને ખાટા ઓડકાર પણ આવે છે. પેટમાં દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી. પરંતુ એલોપેજી દવાથો તેનું કાયમી નિદાન નથી થઈ શકતું.

આજે અમે તમારા માટે ખાસ 10 ઘરઘથ્થુ નૂસખા, જે કાયમ માટે ભગાડશે ગેસ, અફરા અને ખાટા ઓડકારની તકલીફને.....