સની જણાવે છે પોર્ન ઇન્ડસ્ટ્રીની એક એવી વાત, જે ચોક્કસથી નહીં જાણતા હોય!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકન પોર્ન ફિલ્મ્સમાં બહુ જાણીતી સ્ટાર સની લિયોન ભારતીય ટીવી રિયાલિટી શો 'બિગ બોસ'માં પહેલી વાર જોવા મળી. ત્યારબાદ મહેશ ભટ્ટ્ની ફિલ્મ 'જિસ્મ 2'થી તેણે બોલિવૂડમાં પગ મૂક્યો.

પોર્ન ઇન્ડસ્ટ્રી વિશે જણાવતાં બર્થડે ગર્લ સની જણાવે છે કે, "પોર્ન તો માત્ર મનોરંજનનું એક સાધન જ છે. તેને હકિકત માનવાની ભૂલ ક્યારેય ના કરવી જોઇએ."


આજે અમે જણાવી રહ્યા છીએ, ભારતમાં સનસની ફેલાવી દેનાર સનીની કેટલીક રસપ્રદ વાતો તેની આકર્ષક તસવીરો સાથે.....