તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવુડને શરમાવે તેવી પાર્ટી દિલ્હીમાં,પીવાયો દારૂ સર્જાય કિસિંગ સિન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીમાં એક ફુટવેર લોન્ચિંગ પાર્ટી યોજાઈ હતી જેમાં ટીવી અને ફિલ્મ સ્ટારની હાજરીએ પાર્ટીને ઓર રંગીન બનાવી દીધી.બોલિવુડને પણ ટક્કર મારે તેવા ડ્રેસિંગમાં આવ્યા ડિઝાઈનરો.સમય પસાર થતો ગયો તેમ રાત એર રંગીન બનતી ગઈ.કોઈક આખીને આખી બોટેલ મોઢે માંડી દારૂ પીને ટલ્લી થઈ ગયુ તો કોઈને ન રહ્યુ ભાન અને સર્જાયા જોહેરમાં કિસિંગ સિન.

આગળની તસવીરોમાં જુઓ આ રંગીન પાર્ટીમાં ખુલ્લેઆમ શું-શું થયુ....