આ અભિનેત્રીઓ જેવી કમનીય આંખો માટે, દરરોજ સેવન કરો આ 5 ખોરાકનું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અત્યાર સુધી તમે વડીલો પાસેથી સાંભળ્યું હશે કે, ગાજર અને નારંગી જેવાં ફળ ખાવાથી આંખોની રોશની સારી થાય છે, તો વાત સો ટકા સાચી છે. વિટામિન એનો એક પ્રકાર બીટા કૈરોટીન આ ખાધ્ય પદાર્થોને નારંગી રંગ આપે છે.

તેની સાથે-સાથે રેટિના અને આંખના બીજા ભાગ માટે પણ ફાયદાકારક રહે છે. તેમાંથી બીજાં પણ ઘણાં વિતામિન્સ અને મિનરલ મળે છે, જે આંખની રોશની માટે ફાયદાકારક છે. ફિલ્મ્સની અભિનેત્રીઓ પણ આંખની સુંદરતા જાળવી રાખવા આ પદાર્થોનું સેવન ખાસ કરે છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જુઓ, કયા પાંચ ખોરાક છે આંખો માટે બહુ મહત્વપૂર્ણ.....