મારું બીજી યુવતી સાથે અફેર છે, દાંપત્યજીવનમાં અવરોધ નહીં આવે ને?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રશ્ન : મારે એક યુવતી સાથે પ્રેમ હતો અને એ પણ મને ખૂબ ચાહતી હતી. એનાં લગ્ન બીજા સાથે થઇ ગયાં. એ હજી મને પ્રેમ કરે છે. મારી સગાઇ થોડા દિવસમાં થવાની છે. મને ચિંતા થાય છે કે મારા દાંપત્યજીવનમાં આ બાબત અવરોધરૂપ નહીં થાય ને?