• Gujarati News
  • EXCLUSIVE: Vizag Fashion Week Day 1, A Fashion Event With A Cause!

વિઝાગ ફેશન વીકના પહેલા દિવસની થઈ ગઈ છે, ધમાકેદાર શરૂવાત!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેની ક્યારનીએ રાહ જોવાઈ રહી હતી તેવા ચાર દિવસના વિઝાગ ફેશન વીક રંગેચંગે શરૂવાત થઈ ગઈ છે.

તેમાં જાણીતાં ફેશન ડિઝાનર્સ શ્રવન કુમાર, રૉકી એસ અને રિયાઝ ગંજી જેવાં ઘણાં ડિઝાઇનર્સ ભાગ લઈ રહ્યાં છે. સમાજ માટે કોઇક સારો સંદેશો આપવાના આશયથી જ આ વર્ષે પણ શ્રવન કુમાર રેમ્પ પર ઉતર્યા હતા. તેમણે સ્ત્રી રોજગારી પર સૌથી વધુ મહત્વ આપ્યું હતું.

ફેશન વીકનો પહેલો દિવસ જબરજસ્ત સફળ રહ્યો. આગળની સ્લાઈડ્સમાં મોડેલ્સના આકર્ષક રૂપ સાથે સુંદર ડ્રેસની ઝલક મેળવો તસવીરો સાથે.....